business
2028માં ભારતમાં આવી જશે આકાશમાં ઉડતી ટેક્સી! સરકારે કરી જાહેરાત; 3 કલાકની મુસાફરી 20 મિનિટમાં પતી જશે
ફ્લાઇંગ ટેક્સીનો સૌથી મોટો ફાયદો સમય બચાવવાનો રહેશે. આજે એરપોર્ટથી શહેરના કોઈ ભાગ સુધી પહોંચવામાં ઘણીવાર 1-2 કલાક લાગી જાય છે. વરસાદ, પીક અવર્સ અને ટ્રાફિક જામ હોય તો આ જ મુસાફરી 3-4 કલાક સુધી લંબાઈ શકે છે.
Read full article on News18 Gujarati