politics
ભારતમાં અગ્નિવીર બનવા પડોશી દેશમાં આંદોલન! 207 વર્ષ જૂની ભરતી અટકી પડતાં યુવાનોનો આક્રોશ
ભારતીય સેનામાં ગોરખા સૈનિકોની ભરતી 4 વર્ષથી અટકી પડતા નેપાળમાં વિરોધ થયો છે. પોખરામાં સેંકડો યુવાનો અને પૂર્વ સૈનિકોએ 'અગ્નિપથ યોજના' હેઠળ તાત્કાલિક ભરતી શરૂ કરવા માંગ કરી. નેપાળી યુવાનોનું કહેવું છે કે ખાડી દેશોમાં મજૂરી કરવા કરતા ભારતીય સેનામાં 'અગ્નિવીર' બનવું વધુ સારું છે. નેપાળ સરકાર 'અગ્નિપથ' યોજનાના લાભો અંગે સ્પષ્ટતા માંગે છે.
Read full article on Gujaratsamachar