top
નર્મદા જંગલ જમીન વિવાદનો અંત! 23 દિવસે જાગ્યું તંત્ર અને સરકાર, ભાજપના આદિવાસી નેતાઓની અસમર્થતા છતી થઈ!
નર્મદાના સાગબારામાં જમીન વિવાદનો 23 દિવસ પછી અંત આવ્યો. ભાજપના મંત્રીઓ અને સાંસદે સ્થળ પર પહોંચી આંદોલનકારીઓને પારણા કરાવ્યા. મહિલા આગેવાન લીલાબહેન વસાવાની તબિયત લથડતાં તંત્ર દોડતું થયું. જોકે, કાયદાકીય પ્રક્રિયામાં હજુ 3 થી 4 મહિના લાગશે. આ ઘટનાએ રાજકારણમાં અનેક સવાલો ઊભા કર્યા છે.
Read full article on Gujaratsamachar