Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

24 ગુજરાતીઓ નેપાળમાં ગુમ:સ્કિન કેર પ્રોડક્ટ્સની આડમાં દારુની હેરાફેરી, આપ નેતા ચૈતર વસાવાએ જેલમાં ઉજવી રક્ષાબંધન, મલાલાનું પુસ્તક વાંચનારાને બજરંગદળે ફટકાર્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 28, 2026 👁 3 views
24 ગુજરાતીઓ નેપાળમાં ગુમ:સ્કિન કેર પ્રોડક્ટ્સની આડમાં દારુની હેરાફેરી, આપ નેતા ચૈતર વસાવાએ જેલમાં ઉજવી રક્ષાબંધન, મલાલાનું પુસ્તક વાંચનારાને બજરંગદળે ફટકાર્યા
નેપાળ જળપ્રલયમાં 24 ગુજરાતીઓ ગુમ નેપાળમાં થયેલા ભયાનક જળ પ્રલયમાં ગુમ થનારા ગુજરાતીઓની સંખ્યા 24 થઈ. સુરતમાં સી.આર. પાટીલે કહ્યું કે 150થી વધુ ગુજરાતીઓ અસરગ્રસ્ત થયાની શક્યતા છે. ભારત સરકારે 47.5 ટન રાહત સામગ્રી મોકલી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી સતત સંપર્કમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલું દંપતી ગુમ કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલું સુરતનું દંપતી ગુમ.. ફ્રેન્ડશીપ બ્રિજ પર ફોટો ક્લિક કરાયાની થોડી ક્ષણોમાં જ દંપતી ગુમ થયું..માતાએ સરકારને મદદ કરવા અપીલ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જેલમાં બંધ ભાઈઓેને રાખડી બાંધવા પહોંચી બહેનો દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજ્યની વિવિધ જેલમા ભાવુક દ્રશ્યો સર્જાયા. સુરત સબજેલમાં મુસ્લિમ બહેને રાખડી બાંધી ભાઈનો હાથ ન છોડ્યો. અને ધ્રુસકે ધ્રુસકે રડી. તો સાબરમતી જેલમાં પણ ભાવુક દ્રશ્યો સર્જાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચૈતર વસાવાએ જેલમાં ઉજવી રક્ષાબંધન તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ અન્ય કેદીઓની જેમ જેલમાં રક્ષાબંધન ઉજવી. તેમની બહેન વડોદરા મધ્યસ્થ જેલ પહોંચી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાઈક-ટ્રેક્ટર વચ્ચે ટક્કરમાં બે યુવકોના મોત અમરેલીમાં રક્ષાબંધનની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. નાગેશ્રી-ચોત્રા માર્ગ પર બાઇક-ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ. અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મલાલાનું પુસ્તક વાંચતા યુવકોને બજરંગદળે માર માર્યો અમદાવાદમાં મલાલાનું પુસ્તક વાંચતા યુવકોને બજરંગદળના કાર્યકર્તાઓએ માર માર્યો. ગાર્ડનમાં સીજેપી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ મલાલાના પુસ્તક વાંચનનો કાર્યક્રમ રાખ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બિલ્ડર મેરામણ પરમારે આત્મહત્યા કર્યાનો ખુલાસો જાણીતા બિલ્ડર મેરામણ પરમારનું મોત કુદરતી નહીં આત્મહત્યા હોવાનો ખુલાસો. 2025માં બિલ્ડરનું મોત થયું હતું. પરિવારે 11 વ્યાજખોર સામે 153 કરોડની મિલકત પચાવી પાડ્યાની ગાંધીનગરમાં ફરિયાદ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નાસીરનગર અસરગ્રસ્તોના આવાસનો વિવાદ વકર્યો સુરતમાં નાસીરનગરના અસરગ્રસ્તોના આવાસને લઈ વિવાદ વકર્યો..માંગણી મુજબના વિસ્તારોમાં આવાસ ન ફાળવાતા અસરગ્રસ્તોએ વિરોધ કર્યો અને ડ્રોને બહિષ્કાર કર્યો. તો એસએમસીએ રાતોરાત એકતરફી ડ્રો પતાવી દીધો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્કિન કેર પ્રોડક્ટ્સની આડમાં દારુની હેરાફેરી ફેસ પેક સ્કિન કેર પ્રીપરેશન જેલની આડમાં દારૂની હેરાફેરી..રાજકોટ PCBને પાર્સલમાં આવેલો 2.65 લાખનો દારૂ ખોલવામાં કલાકો સુધી જહેમત ઉઠાવી પડી.. મોકલનાર અને મંગાવનારની શોધખોળ હાથ શરૂ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રક્ષાબંધનની આગલી રાત્રે જાહેરમાં ખૂની ખેલ તહેવારની આગલી રાત્રે જાહેરમાં ખૂની ખેલ ખેલાયો.. ઠક્કરબાપા નગર પોલીસ ચોકીની સામે જ બે યુવકોએ છરીના ઘા મારી યુવકની હત્યા કરી... પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan