Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

26 દિવસ સમુદ્રમાં ભટકતી રહી બોટ: સ્પેન પાસે 80 પ્રવાસીઓના મોતની આશંકાથી દુનિયા સ્તબ્ધ!

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 3, 2026 👁 2 views
26 દિવસ સમુદ્રમાં ભટકતી રહી બોટ: સ્પેન પાસે 80 પ્રવાસીઓના મોતની આશંકાથી દુનિયા સ્તબ્ધ!
સ્પેનના કેનેરી ટાપુઓ નજીક શરણાર્થીઓથી ભરેલી એક બોટ એટલાન્ટિક મહાસાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ગેમ્બિયાથી કેનેરી ટાપુઓ તરફ જઈ રહેલી આ બોટમાં 128 લોકો સવાર હતા. 26 દિવસથી દરિયામાં ભટકતી આ બોટમાં બાળક સહિત આશરે 80 લોકોના મોત થયા હોવાની આશંકા છે. બચાવ ટીમને 45 જીવિત અને 5 મૃતદેહ મળ્યા હતા. બચી ગયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan