Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

પતિએ કાઢી મુકતા સગીરાનો આપઘાત:29 સપ્તાહના ગર્ભપાતનો હાઈકોર્ટનો ઈનકાર, મંત્રી અને પ્રભારી મંત્રીની ગેરહાજરીમાં તિરંગા યાત્રા,ABVP એ ઝારખંડ સરકારનું પૂતળું બાળ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 13, 2026 👁 7 views
પતિએ કાઢી મુકતા સગીરાનો આપઘાત:29 સપ્તાહના ગર્ભપાતનો હાઈકોર્ટનો ઈનકાર, મંત્રી અને પ્રભારી મંત્રીની ગેરહાજરીમાં તિરંગા યાત્રા,ABVP એ ઝારખંડ સરકારનું પૂતળું બાળ્યું
રાજ્ય પર સક્રિય પાંચ પાંચ વરસાદી સિસ્ટમ રાજ્ય પર એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય..આજે નવસારીના ખેરગામમાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો, તો વલસાડમાં 2.17 ઈંચ વરસાદ પડયો. આજે 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સોમનાથમાં શિવ મહોત્સવનો પ્રારંભ શ્રાવણની શરુઆતમાં સોમનાથમાં શિવ મહોત્સવનો પ્રારંભ..ઝરમર વરસાદ વચ્ચે દર્શન માટે લાઈનો લાગી.. વડનગરમાં હર્ષ સંઘવીએ ડમરું વગાડ્યું.. રાજ્યભરમાં ‘હર હર ભોલે’ના નાદથી ગુંજ્યા શિવાલયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાબરમતીમાં કૂદી સગીરાનો આપઘાત પતિએ કાઢી મૂકતા રિવરફ્રન્ટ પરથી સાબરમતીમાં કૂદી સગીરાએ આપઘાત કર્યો. આઈશાની જેમ મોતને વ્હાલુ કરતા પહેલા અંતિમ VIDEO પણ બનાવ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકત કેસમાં અમદાવાદથી ધરપકડ કરાઈ.અમદાવાદમાં બે આલિશાન ફ્લેટ અને કરોડોનો બંગલો હતો. પરિવારના નામના 24 બેંક એકાઉન્ટ પૈસાથી છલોછલ, પિતાના કર્મકાંડના કામમાં આવક બતાવી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 29 સપ્તાહના ગર્ભપાતનો હાઈકોર્ટનો ઈનકાર ખેડાની દુષ્કર્મ પીડિતા સગીરાના 29 સપ્તાહના ગર્ભપાતનો હાઈકોર્ટનો ઈનકાર..મેડિકલ રિપોર્ટ પ્રતિકૂળ આવતા પીડિતાની પ્રસૂતિ સહિત 6 મહિનાનો ખર્ચ સરકાર ભોગવશે. સગીરાની ઈચ્છા હશે તો બાળક એડોપ્શન એજન્સીને સોંપાશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મંત્રી અને પ્રભારી મંત્રીની ગેરહાજરીમાં તિરંગા યાત્રા રાજકોટમાં મંત્રી અને પ્રભારી મંત્રીની ગેરહાજરી વચ્ચે તિરંગા યાત્રા યોજાઈ.. મેયરે કહ્યું- પ્રદેશ કક્ષાના કોઈ નેતાઓના આવવાનું આયોજન હતું જ નહીં.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હવામાન વિભાગની ઓફિસમાં જ ગંદકીનું સામ્રાજ્ય હવામાન વિભાગની ઓફિસમાં જ ગંદકીનું સામ્રાજ્ય..ઓફિસના કેમ્પસમાં ઠેર-ઠેર કચરો જોવા મળ્યો હતો..કેમ્પસમાં તૂટેલી ખુરશીઓ પણ બિનઉપયોગી હાલતમાં જોવા મળી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ABVP એ ઝારખંડ સરકારનું પૂતળું બાળ્યું અમદાવાદમાં ગુજરાત યુનિ.પાસે એબીવીપીએ પેપરલીક મામલે ઝારખંડ સરકારનું પૂતળું બાળ્યું..પોલીસ સાથેના ભારે ઘર્ષણને કારણે એક વિદ્યાર્થીનો પગ પણ સળગ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં ભીષણ આગ કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં ભીષણ આગ..ફાયર બ્રિગેડે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો..વાહનવ્યવહાર પણ ડાયવર્ટ કરવો પડ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાધો સુરતના સંજયનગરમાં બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે દુપટ્ટા વડે ફાંસો ખાધો.. યુવક પરિણીત હતો.. તે સગીરા સાથે બે દિવસથી ગુમ હતો.. ઘરથી 500 મીટર દૂર જ આપઘાતની ઘટના બની. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan