top
રાજકોટમાં મોટી દુર્ઘટના; બેડી ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકો અને 1 યુવાનનું કરુણ મોત
રાજકોટના બેડી ગામ નજીક તળાવમાં ન્હાવા ગયેલા ત્રણ બાળકો અને એક યુવાન ડૂબી ગયા. એક બાળકને બચાવવાના પ્રયાસમાં કુલ ચાર લોકોએ જીવ ગુમાવ્યો, જેનાથી પંથકમાં શોક છવાયો.
Read full article on Gujarati Jagran