top
દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતનમાં છોકરાઓની પીજી ઇમારત ધરાશાયી; 3ના મોત, 3થી વધુ ગંભીર ઘાયલ
દિલ્હીમાં છોકરાઓની પીજી ઇમારત ધરાશાયી થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપનો ગોવા કાર્યક્રમ રદ કર્યો (જી.એન.એસ) તા. ૬ દિલ્હી, રવિવારે બપોરે દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થતાં ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જે ઇમારત ધરાશાયી થઈ હતી તે [...]
Read full article on Gnsnews