crime
અમદાવાદીઓ ધ્યાન આપો! 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ બંધ, જાણો વૈકલ્પિક માર્ગો
અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને પગલે 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે. જાણો ટ્રાફિક ડાયવર્ઝન.
Read full article on Gujarati Jagran