top
ઈઝરાયલ ચૂંટણીમાં કોઈને બહુમતી નહીં ! હવે સરકાર બનાવવા માત્ર 3 વિકલ્પ, નહીં તો ફરી ચૂંટણી
ઈઝરાયેલમાં 120 બેઠકોવાળી સંસદમાં કોઈ પક્ષને બહુમતી ન મળતા રાજકીય મડાગાંઠ સર્જાઈ છે. વડાપ્રધાન નેતન્યાહુના જૂથને 53, વિપક્ષી જૂથને 48 અને આરબ પક્ષોને 19 બેઠકો મળી છે. સરકાર રચવા હવે રાષ્ટ્રીય એકતા સરકાર, આરબ પક્ષોનું સમર્થન કે પક્ષપલટો એમ 3 વિકલ્પો જ બચ્યા છે. જો આમાંથી કોઈ વિકલ્પ સફળ નહીં થાય, તો દેશને ફરીથી ચૂંટણીનો સામનો કરવો પડશે.
Read full article on Gujaratsamachar