top
સજ્જન કુમારને શ્રદ્ધાંજલિ આપવી 3 સાંસદોને ભારે પડી, ભાજપ પ્રમુખે લગાવી ફટકાર
ભાજપ અધ્યક્ષ નીતિન નબીને દિલ્હીના 3 સાંસદો એવા કમલજીત સેહરાવત, રામવીર સિંહ બિધુડી અને યોગેન્દ્ર ચંડોળિયાને પૂર્વ કોંગ્રેસ સાંસદ સજ્જન કુમારના નિધન પર શોક વ્યક્ત કરવા બદલ ઠપકો આપ્યો. 1984ના સિખ વિરોધી રમખાણોમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સજ્જન કુમારના નિવાસસ્થાને આ સાંસદો ગયા હતા. જોકે ભાજપના પ્રવક્તાએ તેને અંગત મુલાકાત ગણાવી હતી, પરંતુ આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ભારે વિવાદ સર્જાયો છે.
Read full article on Gujaratsamachar