top
30 વર્ષ બાદ શનિદેવ મીન રાશિમાં કરશે માર્ગી, 4 રાશિના જાતકોને મળશે ધાર્યા પરિણામ
શનિદેવ 11 ડિસેમ્બરે મીન રાશિમાં 30 વર્ષ પછી માર્ગી થશે, જે 3 જૂન 2027 સુધી સીધી ચાલ ચાલશે. આ ફેરફાર વૃષભ, મિથુન, તુલા અને મકર રાશિ માટે શુભ રહેશે. કરિયર, વેપાર અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ખાસ કરીને વૃષભને આવકના નવા સ્ત્રોત મળશે, જ્યારે મિથુનને નોકરીમાં સફળતા મળશે. તુલા અને મકર રાશિના જાતકોને પણ સારો લાભ થશે.
Read full article on Gujaratsamachar