top
ભારે કરી! સોના-ચાંદીના ઘરેણાં સાથે 30 કિલો ખાંડ પણ ઉપાડી ગયા ચોર, ચોરીની અનોખી ઘટનાથી ચોંકી ગઈ પોલીસ
ઉત્તર પ્રદેશના સીતાપુરમાંથી એક વિચિત્ર ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેણે જાણીને લોકો નવાઈમાં પડી ગયા છે. અહીંના એક ગામમાં ચોર સોના ચાંદીના ઘરણાંની સાથે ખાંડ પણ ચોરી ગયા હતા.
Read full article on News18 Gujarati