top
દેશી રાખડીઓની માગ વધીઃ રક્ષાબંધને થશે રૂ. 30,000 કરોડના વેપાર
નવી દિલ્હીઃ રાજધાનીનાં બજારોમાં આ વર્ષે વેચાઈ રહેલી રાખડીઓમાં ભાઈ-બહેનના પ્રેમના પરંપરાગત સંદેશ ઉપરાંત ઘણું બધું જોવા મળી રહ્યું છે. તેમાં સ્વદેશી ગૌરવ અને સરકારી પહેલો—જેમ કે વિકસિત ભારત, બ્રહ્મોસ અને મહિલા સશક્તીકરણ—ની ઝલક જોવા મળે છે. વેપારીઓનું અનુમાન છે કે દેશમાં રાખડીનો વેપાર લગભગ રૂ. 25,000 કરોડ સુધી પહોંચી શકે છે. Confederation of All [...] The post દેશી રાખડીઓની માગ વધીઃ રક્ષાબંધને થશે રૂ. 30,000 કરોડના વેપાર appeared first on chitralekha .
Read full article on Chitralekha