business
વિદેશમાં સંપત્તિ કે બેંક એકાઉન્ટ છે તો સાવધાન! સરકારે આપી છેલ્લી તક: 31 ડિસેમ્બર સુધી લાગુ થઈ નવી સ્કીમ
સરકારે નાના કરદાતાઓ માટે નવી 'FAST-DS' યોજના શરૂ કરી છે, જેમાં 31 ડિસેમ્બર 2026 સુધી અઘોષિત વિદેશી સંપત્તિ કે આવક જાહેર કરી શકાશે. આ યોજના 16 ઓગસ્ટ 2026 થી અમલમાં આવશે. વિદ્યાર્થીઓ, યુવા પ્રોફેશનલ્સ અને NRI સહિતના કરદાતાઓ 30% ટેક્સ અને તેટલો જ દંડ ભરીને કાનૂની કાર્યવાહીથી બચી શકશે.
Read full article on Gujaratsamachar