top
31 વર્ષથી ફરાર મારામારીના આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે તલોજાથી ઝડપી પાડ્યો
સુરત ક્રાઈમ બ્રાંચે 1995ના મારામારીના ગુનામાં 31 વર્ષથી ફરાર આરોપી સંતરામસિંગ યાદવને નવી મુંબઈના તલોજામાંથી ઝડપ્યો. તે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.
Read full article on News18 Gujarati