top
રાજકોટની મહિલાની આપવીતી સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી! 4 વર્ષ સુધી લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું, 'બળજબરીથી ગર્ભપાત કરાવી ત્રીજા દિવસે ફરી બાંધ્યો સંબંધ'
રાજકોટની મહિલાને પોતે અવિવાહિત હોવાનું કહી લગ્નની લાલચ આપી ચાર વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્નનો ઇનકાર કરી તરછોડી મુકી. મહિલાએ આરોપી સામે ફરિયાદ નોંધાવતા ગોંડલના સંજય કંડોલીયાની રાજકોટ મહિલા પોલીસે ધરપકડ કરી.
Read full article on News18 Gujarati