Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરતના ચકચારી ફૈજલ ફટ્ટા હત્યા કેસના 4 આરોપી ઝડપાયા, રેકી કરી મોકો મળતા માર્યા હતા ચપ્પાના ઘા

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 2, 2026 👁 9 views
સુરતના ચકચારી ફૈજલ ફટ્ટા હત્યા કેસના 4 આરોપી ઝડપાયા, રેકી કરી મોકો મળતા માર્યા હતા ચપ્પાના ઘા
સુરતના ચોક વિસ્તારમાં જીલાણી બ્રિજ પર ફૈઝલ ફટ્ટાની જાહેરમાં હત્યા કરાઈ હતી. 10 લાખની સોપારી આપી 1 લાખ એડવાન્સ ચૂકવી, મુખ્ય સૂત્રધાર મુબારક ઉર્ફે મુબાએ આ કાવતરું ઘડ્યું હતું. વરીયાળી બજાર ઓફિસથી પીછો કરી, બ્રિજ પર મોપેડને ટક્કર મારી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ. પોલીસે 15 ટીમો બનાવી 4 આરોપીઓને મુંબઈ હાઈવે પરથી ઝડપી પાડ્યા છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan