Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
environment

રાજ્યના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર:શ્વાનને એક્ટિવા પાછળ બાંધી ઢસડ્યું, સાડા ત્રણ ફૂટનો સળિયો ખોપરીની આરપાર,ખડગેના નિવેદન પર ભાજપનો વિરોધ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 26, 2026 👁 3 views
રાજ્યના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર:શ્વાનને એક્ટિવા પાછળ બાંધી ઢસડ્યું, સાડા ત્રણ ફૂટનો સળિયો ખોપરીની આરપાર,ખડગેના નિવેદન પર ભાજપનો વિરોધ
રાજ્યના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા.. આમ તા રાજ્યના 12 જિલ્લામાં 30% વરસાદની ઘટ છે.. સહાયમાં પણ કંજૂસાઈ જ કરાઈ. હેક્ટર દીઠ 8500ની જાહેરાત કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર ભાજપનો વિરોધ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીના પિતા માટે કરેલા વિવાદિત નિવેદન મુદ્દે ભાજપનો વિરોધ.. ગાંધીનગરમાં ઘ સર્કલ પર ભાજપ કાર્યકરોનો જમાવડો..'રાહુલ અને સોનિયા ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસ ભવનમાં કોંગ્રેસનો હલ્લાબોલ પોલીસ દમન, તાનાશાહી અને કથિત ખોટા પોલીસ કેસોના આક્ષેપ સાથે કોંગ્રેસે ગાંધીનગર પોલીસ ભવનમાં હલ્લાબોલ કર્યો. દરમિયાન અમિત ચાવડા સહિત કાર્યકર્તાઓને પોલીસ સાથે ઘર્ષણ થયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભરૂચની જામા મસ્જિદના વિવાદ મુદ્દે હાઇકોર્ટમાં સુનવણી ભરૂચની જામા મસ્જિદના વિવાદ મુદ્દે હાઇકોર્ટમાં સુનવણી.. કોર્ટે ASI, મસ્જિદ ટ્રસ્ટ કમિટી, ભરૂચ કલેકટર અને રાજ્યને નોટિસ પાઠવી..રાજ્યએ કહ્યું કે તેનું સંરક્ષણ જરૂરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કેનેડામાં અકસ્માત નડતા ત્રણ ભારતીયોના મોત ગાંધીનગરના દશેલા ગામના યુવકનું કેનેડામા મોત.. મિત્રની બર્થ ડે પાર્ટીમાં જતી વખતે અકસ્માત થયો હતો. દીકરાનો મૃતદેહ મેળવવા સરકારને વિનંતી કરતા કરતા પિતા રડી પડ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વ્યાજખોરોએ કારખાનેદાર દંપતીનો ભોગ લીધો રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કારખાનેદાર દંપતીએ આત્મહત્યા કરી લીધી. 8 લાખ રુ.ના 21 લાખ ચૂકવ્યા બાદ આજથી રોજના 70 હજાર રુપિયા પ્રતિ દિવસ ચૂકવવાના હતા. જે ના ચૂકવી શકતા જીવન ટૂંકાવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શ્વાનને એક્ટિવા પાછળ બાંધી ઢસડ્યું વાપીમાં શ્વાનને એક્ટિવા પાછળ બાંધીને યુવક-યુવતીએ ઢસડ્યું..અમાનવીય ક્રૂરતા આચરી ફેંકીને બંને ભાગ્યા, જીવમૈત્રી ગ્રુપે કડક કાર્યવાહીની માગ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાડા ત્રણ ફૂટનો સળિયો ખોપરીની આરપાર સુરતમાં કન્સ્ટ્રક્શન સાઈટના પહેલા માળેથી પટકાતા સાડા ત્રણ ફૂટનો સળિયો યુવકની ખોપરી , આંખ અને હાથની આરપાર નીકળી ગયો. ચાર કલાકની સર્જરી બાદ વેન્ટિલેટર પર રહેલા યુવકની હાલત ગંભીર.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પતિના ત્રાસથી 19 વર્ષની યુવતીનો આપઘાત વડોદરામાં 19 વર્ષની યુવતીએ પતિના ત્રાસથી એસિડ ગટગટાવ્યું. 6 મહિના પહેલા જ યુવતીના લગ્ન થયા હતા.આગલી રાત્રે પરિવાર સાથે વાત કરી અને વહેલી સવારે યુવતીએ એસિડ ગટગટાવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લાજપોર મધ્યસ્થ જેલમાં અંડરટ્રાયલ કેદીનું મોત સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ અંડરટ્રાયલ કેદીનું મોત..જેલમાં પરસેવો વળી ગયો અને ઊલટી થઈ..સિવિલના MICUમાં ટૂંકી સારવાર બાદ તબીબોએ મૃત જાહેર કર્યો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan