top
ચાણક્ય નીતિ: આ 4 લોકોને ભૂલથી પણ કહેવી જોઈએ તમારી કમાણી અને દુ:ખ! નહીંતર થશે મોટું નુકસાન
ચાણક્ય નીતિ અનુસાર, વ્યક્તિએ પોતાના જીવનને સફળ અને સુરક્ષિત બનાવવા માટે અમુક અંગત બાબતો ગુપ્ત રાખવી જોઈએ. આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે, પોતાની કમાણી, આર્થિક સ્થિતિ અને અંગત મુશ્કેલીઓ ઈર્ષ્યાળુ, મૂર્ખ, દગાબાજ અને ટીકાખોર લોકો સમક્ષ ક્યારેય જાહેર ન કરવી. આવા લોકો તમારી નબળાઈનો લાભ ઉઠાવી શકે છે અને ભવિષ્યમાં મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
Read full article on Gujaratsamachar