top
અમદાવાદ: કૃષ્ણનગરમાં રૂ. 45.25 લાખના હાઇબ્રીડ ગાંજા અને રોકડ સાથે એક આરોપી ઝડપાયો, SOGની કાર્યવાહી
અમદાવાદ SOGએ કૃષ્ણનગરના જય રઘુનાથ સોસાયટીમાં દરોડો પાડી, 25 વર્ષીય રાહુલ પ્રદીપભાઈ ગાડેને ઝડપી પાડ્યો. પોલીસે મકાનમાંથી રૂ. 23,52,500નો 672 ગ્રામ હાઇબ્રીડ ગાંજો અને રૂ. 20,98,500 રોકડા સહિત કુલ રૂ. 45,25,500નો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી છૂટક મજૂરી કરતો હોવાનું ખુલ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar