politics
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસરથી ક્રૂડ 4.57 ડોલર મોંઘું, મેલ્ટના ભાવવધારાથી યાર્ન-કાપડ મોંઘું થવાની ભીતિ, સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ચિંતા
ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સંઘર્ષની અસર હવે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર જોવા મળી રહી છે. ક્રૂડના ભાવમાં વધારાની સીધી અસર પેટ્રોલિયમ આધારિત પોલિએસ્ટર ટેક્સટાઈલ ચેઇનના કાચા માલના ભાવ પર પણ પડી રહી છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે ચિંતાની વાત એ છે કે છેલ્લા એક મહિનામાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પ્રતિ બેરલ 4.57 ડોલરનો [...]
Read full article on Gujaratmitra