top
"મને બચાવી લો...":સૂતેલા વિદ્યાર્થીઓ પર કાળ બનીને તૂટી પડી 5 માળની હોસ્ટેલ, બપોરે સર્જાયો હાહાકાર; ઘણી ગાડીનો કચ્ચરઘાણ; દિલ્હી દુર્ઘટનાના 15 PHOTOs
દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં 5 માળની હોસ્ટેલની ઇમારત રવિવારે બપોરે 1.30 વાગ્યે ધરાશાયી થઈ. લગભગ 40-50 વર્ષ જૂની ઇમારતના બેઝમેન્ટમાં છેલ્લા 3 દિવસથી કામ ચાલી રહ્યું હતું. ઇમારત દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક છે. તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ રહે છે, જેઓ અકસ્માત સમયે સૂઈ રહ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો બચાવ કાર્યમાં લાગી ગયા. તસવીરોમાં જુઓ અકસ્માત બાદની પરિસ્થિતિ... ---------------- અકસ્માત સંબંધિત આ સમાચાર પણ વાંચો... દિલ્હીમાં 5 માળની હોસ્ટેલ ધરાશાયી, બે લોકોનાં મોત:બેઝમેન્ટમાં ખોદકામ ચાલુ હોવાનો દાવો; કાટમાળ નીચે દટાયેલા યુવકે વીડિયો બનાવીને મોકલ્યો દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. જેમાં બે લોકોનાં મોત થયા છે. ઇમારતમાં પીજી ચાલે છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, દુર્ઘટના સમયે વિદ્યાર્થીઓ રૂમમાં હતા. 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે કાટમાળમાં કેટલા બાળકો ફસાયા છે. સંપૂર્ણ સમાચાર વાંચો
Read full article on Divya Bhaskar