crime
'ભૂત-પ્રેત હેરાન કરે છે, બહાર આવીશ તો મરી જઈશ!' 5 વર્ષથી પાણીમાં જ જીવે છે 16 વર્ષનો આ છોકરો, તેની કહાની સાંભળીને હચમચી જશો!
કેટલાક લોકોની શારીરિક સ્થિતિ સામાન્ય લોકોથી તદ્દન અલગ હોય છે, જ્યારે કેટલીક દુર્લભ બીમારીઓ તો મેડિકલ સાયન્સ માટે પણ પડકારરૂપ બની જાય છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના 16 વર્ષના ઇકબાલ શેખની કહાની પણ આવી જ છે. છેલ્લા 5 વર્ષથી તે જમીન પર રહેવાને બદલે મોટાભાગનો સમય પાણીમાં પસાર કરે છે.
Read full article on News18 Gujarati