business
કારને ઊંચા ભાવે વેચવી હોય તો આ 5 કામ કરાવી લો, માંગેલી કિંમત આપવા તૈયાર થઈ જશે ખરીદદાર
બજારમાં માંગ અને સપ્લાયના હિસાબથી પણ કિંમત ઓછી થઈ જાય છે, પરંતુ તમારા તરફથી કરવામાં આવેલી તૈયારી ઘણો ફરક પેદા કરી શકે છે. આવો જાણીએ કે, કેવી રીતે તમે તમારી જૂની કારને સારા ભાવે વેચી શકો છો.
Read full article on News18 Gujarati