top
ચાણક્ય નીતિ: આ 5 પ્રકારના લોકોથી સદાય રહો સાવધાન, નહીં તો જીવનભર પસ્તાવાનો વારો આવશે!
આચાર્ય ચાણક્યએ સફળ જીવન માટે 5 પ્રકારના લોકોથી સાવચેત રહેવાની સલાહ આપી છે. જૂઠું બોલનારા, પીઠ પાછળ છૂરો ભોંકનારા, ઈર્ષાળુ, રહસ્યો છતા કરનારા અને સ્વાર્થી લોકોથી દૂર રહેવું જોઈએ. આવા લોકો વ્યક્તિને દગો આપીને નુકસાન પહોંચાડી શકે છે, જેથી તેમની સંગત ટાળવી હિતાવહ છે.
Read full article on Gujaratsamachar