Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

નારી ચોકડી સદગુરુ કોમ્પલેક્ષની લોબીમાં જુગારની બાજી માંડીને બેસેલા 5:ક્રાઇમ બ્રાન્ચે જુગારનું સાહિત્ય અને 61,500 રોકડા કબ્જે કર્યા, વરતેજ પોલીસ સ્ટેશનમાં 4 સામે ગુનો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 7 views
નારી ચોકડી સદગુરુ કોમ્પલેક્ષની લોબીમાં જુગારની બાજી માંડીને બેસેલા 5:ક્રાઇમ બ્રાન્ચે જુગારનું સાહિત્ય અને 61,500 રોકડા કબ્જે કર્યા, વરતેજ પોલીસ સ્ટેશનમાં 4 સામે ગુનો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નારી ચોકડી વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની લોબીમાં રેડ કરી તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે જુગારનું સાહિત્ય તેમજ રોકડ રકમ કબ્જે કરી તમામ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો. LCBને મળેલી બાતમીના આધારે સદગુરુ કોમ્પલેક્ષમા આવેલ શ્રી આંગડિયા પેઢીની ઉપર લોબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા. જેમાં રાજેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા (રહે,મિલ્ટ્રી સોસાયટી), જયપાલસિંહ નટુભા ચુડાસમા (રહે.રાધાકૃષ્ણ સોસાયટી કર્મચારીનગર ફુલસર), શક્તિ નારસંગભાઈ મોરી (રહે. વરતેજ ગામ), ગોપાલ ગગજીભાઈ મેર (રહે શામપરા ગામ, ખોડીયાર) અને યોગીરાજસિંહ બળુભા સોલંકી (રહે.વૃંદાવન પાર્ક, નવાગામ)ને રોકડ રૂપિયા 61,500 સાથે ઝડપી લઇ વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કર્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan