business
દિવાળીના તહેવાર પર પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો? તો માત્ર વ્યાજ નહીં, આ 5 બાબતો પર ધ્યાન આપજો
Personal Loan Tips: દિવાળી અને છઠ જેવા તહેવારો દરમિયાન કપડાં, ઘરેણાં, વાહન ખરીદવાથી લઈને ઘરની સજાવટ સુધી અને પરિવાર સાથે ફરવા જવા સુધીના ખર્ચ વધી જાય છે. આવી સ્થિતિમાં બજેટ ખોરવાય ત્યારે ઘણા લોકો પર્સનલ લોન લેવાનું વિચારે છે. ત્યારે માત્ર વ્યાજ દર જોઈને જ લોન લેવાનો નિર્ણય ન લેવો જોઈએ. લોન લેનારે વ્યાજ દરની સાથે-સાથે આ બાબતો પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ.
Read full article on News18 Gujarati