crime
અમદાવાદ: ઇસનપુરમાં પરિણીતા પર સાસરિયાંનો ત્રાસ: ઢોરમાર મરાતાં કિડનીમાં ઈજા, 5 લોકો સામે ગુનો નોંધાયો
અમદાવાદના ઇસનપુરમાં 30 વર્ષીય પરિણીતા પર સાસરિયાંઓએ અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે. ગર્ભાવસ્થામાં ઢોરમાર મારતા કાનમાંથી લોહી નીકળ્યું અને કિડનીની નસમાં ઈજા થતા અઢી મહિના હોસ્પિટલમાં સારવાર લેવી પડી. 'દેરાણી જેવો કરિયાવર અને 10 લાખ રૂપિયા રોકડા લાવ' કહી ઘરમાંથી કાઢી મુકાતા, કાગડાપીઠ પોલીસે પતિ સહિત 5 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar