crime
અમદાવાદના મેગ્નેટ પાર્કમાં ભીષણ આગ, જીવ બચાવવા કર્મચારીઓએ બારીમાંથી લગાવી છલાંગ; 5 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ પાર્ક બિલ્ડિંગની એક ઓફિસમાં ભીષણ આગ લાગતા કેટલાક કર્મચારીઓએ જીવ બચાવવા બારીના કાચ તોડીને નીચે કૂદકો માર્યો હતો. જ્યારે કેટલાક કર્મચારીઓ બિલ્ડિંગના છજા પર લટકીને મદદની રાહ જોતા જોવા મળ્યા હતા.
Read full article on News18 Gujarati