top
નેપાળના પૂરમાં ડૂબેલો બેંકનો ખજાનો '50 કરોડ રૂપિયાનું સોનું' 8 કલાકની મહેનત પછી મળ્યું, નોટના બંડલો તો...
નેપાળમાં આવેલા પૂરમાં જાનમાલ સહિત સંપત્તિ અને કિંમતી ચીજવસ્તુઓને ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ભોટેકોશી નદીમાં આવેલા ભયંકર પૂરથી ભારે વિનાશ થયો છે. અત્યાર સુધીમાં 903 લોકોનાં મોત થયા છે. ઘરો , રસ્તાઓ અને પુલો નાશ પામ્યા છે. પૂરના પાણીમાં બધું જ વહી ગયું. નુવાકોટ જિલ્લામાં એક બેંક પણ ડૂબી ગઈ. પરિસ્થિતિ સુધરતા , બેંકની કરોડો રૂપિયાની સંપત્તિને બચાવવા માટે કામગીરી શરૂ થઈ. આશરે 50 કરોડ નેપાળી રૂપિયાનું સોનું મળી આવ્યું. રોકડ , ચાંદી અને દસ્તાવેજો પણ મળી આવ્યા. deshajtimes.com 26 ઓગસ્ટના રોજ , નેપાળમાં ભયંકર પૂર આવ્યું. નેપાળની કૃષિ વિકાસ બેંકની ત્રિશુલી-ધૂંગે શાખાને ભારે અસર થઈ. બેંકના લોકર ...
Read full article on Khabarchhe