top
ધરમપુરની હોસ્ટેલમાં મટકીફોડની અદાવતમાં ધીંગાણું: પાઇપ-દંડાથી હુમલો, 6 વિદ્યાર્થીઓ લોહીલુહાણ!
વલસાડના ધરમપુર સ્થિત સરકારી છાત્રાલયમાં જન્માષ્ટમીના મટકીફોડ વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું. મોડી રાત્રે સશસ્ત્ર ટોળાએ હોસ્ટેલના વિદ્યાર્થીઓ પર હુમલો કરતાં 6 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. પોલીસે 16 નામજોગ સહિત અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
Read full article on Gujaratsamachar