top
દિલ્હીમાં ઘોંઘાટનો વિરોધ કરનારા મણિપુરના નિવૃત્ત મ્યુઝિક ટીચરની ઢોર માર મારીને હત્યા: 6ની અટકાયત
દિલ્હીના કિલોકરી ગામે 7 સપ્ટેમ્બરના રોજ મણિપુરના 54 વર્ષીય નિવૃત્ત સંગીતકાર ચોંગથમ વિક્રમ સિંહની હત્યાનો મામલો સામે આવ્યો છે. ઘર બહાર થતા ઘોંઘાટનો વિરોધ કરવા જતાં 6 ડિલિવરી બોય અને ઢાબાના કર્મચારીઓએ તેમને ઢોર માર માર્યો હતો. સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી 6 આરોપીઓની ધરપકડ કરી છે.
Read full article on Gujaratsamachar