top
જૂનાગઢમાં 60 લિટર કેમિકલયુક્ત નકલી દૂધ ઝડપાયું, રેડમાં ઝડપાયેલા આરોપીને સ્થળ પર જ છોડી દેતા પોલીસની કામગીરી સામે સવાલ
જૂનાગઢમાંથી નકલી દૂધ બનાવતા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. પોલીસે 60 લિટર નકલી દૂધ સહિત અન્ય સામગ્રીઓ પણ જપ્ત કરી છે, જ્યારે ચોંકાવનારી વાત તો એ છે કે, પોલીસે રેડમાં ઝડપાયેલા આરોપીને સ્થળ પર જ છોડી દીધો. જેને પગલે પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.
Read full article on News18 Gujarati