environment
અમદાવાદીઓ પાણી સાચવીને વાપરજો! નર્મદા નહેરમાં પાણી ઘટતાં આવતીકાલે અડધા શહેરમાં પાણીકાપ, 60 લાખ લોકોને અસર
અમદાવાદમાં 25 ઓક્ટોબરે નર્મદા નહેરમાં પાણીના સ્તરમાં વધઘટને કારણે પાણી કાપ મુકાશે. કોતરપુર વોટર વર્ક્સને પૂરતું પાણી ન મળતા પૂર્વ અમદાવાદ, પાલડી, વાસણા, નારણપુરા સહિત 5 ઝોનમાં પાણી વિતરણ ઘટશે. આશરે 60 લાખથી વધુ લોકોને અસર થશે. AMCએ કરકસરપૂર્વક પાણી વાપરવા અપીલ કરી છે.
Read full article on Gujaratsamachar