crime
બિહારના ઠગે લીચીનો જથ્થો મોકલવાના બહાને રાજકોટના વેપારી પાસેથી 6.71 લાખ પડાવ્યા
રાજકોટના નાનામવા રોડ વિસ્તારમાં ફ્રૂટની રેકડી ચલાવતા એક વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. બિહારના એક વેપારીએ લીચીનો જથ્થો મોકલવાના બહાને રાજકોટના વેપારી...
Read full article on Gujaratmirror