top
મધ્ય પ્રદેશ 7 શ્રમિક મિત્રોનું જીવન બદલાઈ ગયું; મળ્યો 17 કેરેટનો હીરો, જેની કિંમત 50 લાખથી ઉપર
મધ્યપ્રદેશનો પન્ના જિલ્લો કંઈ અમથો જ ' હીરા ' ના શહેર તરીકે જાણીતો નથી. રાતોરાત ક્યારે અને કોનું નસીબ બદલાશે તે આગાહી કરવી અશક્ય છે. આ વખતે , કુદરત અને ભાગ્ય બંનેએ પન્નાના સરકોહા ગામના 7 મજૂરોને આશીર્વાદ આપ્યા છે. રોજીરોટી કમાવવા માટે મહેનત કરતા આ 7 મજૂરોને એક ખેતરની ખાણમાંથી 16.96 કેરેટનો ખુબ જ કિંમતી હીરો મળ્યો. આ અનોખી શોધથી તેમની આર્થિક મુશ્કેલીઓ દૂર થવાની આશા જ નહીં , પણ વર્ષોથી જોઈ રાખેલા તેમના અધૂરા સપનાઓને પણ પાંખો મળી છે. instagram.com આ ઘટના પન્નાના સરકોહા ગામમાં બની હતી , જ્યાં હીરાની ખાણ ચાલી રહી હતી. વરસાદ દરમિયાન ખાણનું નિરીક્ષણ ...
Read full article on Khabarchhe