top
અમદાવાદ: રિક્ષા હડતાળ વચ્ચે મેટ્રોમાં રેકોર્ડબ્રેક ધસારો, 7 સપ્ટેમ્બરે 2.24 લાખથી વધુ મુસાફરોએ કરી સવારી
અમદાવાદમાં રિક્ષા હડતાળ વચ્ચે મેટ્રો મુસાફરો માટે મોટો વિકલ્પ બન્યું છે. 7 સપ્ટેમ્બરે મેટ્રોમાં 2,24,725 પેસેન્જર જર્ની નોંધાઈ, જે અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક રેકોર્ડ છે. GMRCL દ્વારા પીક અવર્સમાં વધારાની ટ્રેનો દોડાવાઈ રહી છે. 8 સપ્ટેમ્બરે પણ 2 લાખથી વધુ મુસાફરોએ મેટ્રોનો લાભ લીધો હતો.
Read full article on Gujaratsamachar