Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

બેંક અને પોલીસને ચુનો ચોપડી 7 વર્ષથી ફરાર ઠગને આખરે પોલીસે ઝડપી લીધો

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 5, 2026 👁 3 views
બેંક અને પોલીસને ચુનો ચોપડી 7 વર્ષથી ફરાર ઠગને આખરે પોલીસે ઝડપી લીધો
અમદાવાદ વાસણા પોલીસે 7 વર્ષથી ફરાર નિલેશ પટેલને મધ્યપ્રદેશના બૈતુલથી દબોચ્યો. તેણે ગુજરાત-મહારાષ્ટ્રમાં 7 ગંભીર ગુના આચર્યા હતા. બેંક અધિકારીઓની મિલીભગતથી બોગસ લોન મેળવી 20 શેલ કંપનીઓ દ્વારા ₹14.5 કરોડની ઠગાઈ કરી હતી. પોલીસે ₹35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 65 બેંક ખાતા ફ્રીઝ કર્યા છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan