top
દોડતા-દોડતા બેંક પહોંચ્યો રિટાયર કોન્સ્ટેબલ, બોલ્યો - 70 લાખ ટ્રાન્સફર કરો, ફ્લેટ ખરીદવો છે, મેનેજરની સમજદારીથી ખૂલ્યો આખો ખેલ
ડિજિટલ અરેસ્ટના નામે સાયબર ઠગોએ 78 વર્ષના સેનાના નિવૃત્ત કોન્સ્ટેબલને નિશાન બનાવ્યો હતો. ભેજાબાજોએ પોલીસ અધિકારી બનીને તેમને ડરાવીને 70 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો.
Read full article on News18 Gujarati