Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

બીજા તબક્કાની ચકાસણી શરૂ:નવા જન્મેલા, આંગણવાડીમાં ભણતા 72,098 બાળકોની આરોગ્ય તપાસ થશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 5 views
બીજા તબક્કાની ચકાસણી શરૂ:નવા જન્મેલા, આંગણવાડીમાં ભણતા 72,098 બાળકોની આરોગ્ય તપાસ થશે
જૂનાગઢ જિલ્લામાં નવા જન્મેલા, આંગણવાડીમાં ભણતા સહિતના 72,098 બાળકોની પ્રથમ તબક્કાની ચકાસણી થયા બાદ બીજા તબક્કાની ચકાસણી શરૂ થઇ છે. જેમાં બાળકોનુ વજન, બાવળાનો ઘેરાવો કેટલો છે ? સહિતની તપાસ થશે. જૂનાગઢ જિલ્લામાં બાળ આરોગ્ય અને કુપોષણ મુક્ત અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાની કુલ 19 રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમો દ્વારા તમામ આંગણવાડીઓમાં બાળકોની બીજા તબક્કાની આરોગ્ય તપાસ ફરીથી શરૂ કરવામાં આવી છે. જેમાં બાળકોનું વજન, ઊંચાઈ તેમજ બાવળાનો ઘેરાવોની તપાસ થશે . નવજાત શિશુઓની ઘર તેમજ હોસ્પિટલ સ્તરે નિયમિત તપાસ સુનિશ્ચિત કરવામાં આવશે. તપાસ દરમિયાન જો કોઈ બાળકમાં કોઈ ગંભીર બિમારી જણાઈ આવે, તો તેઓને તાત્કાલિક સંદર્ભ કાર્ડ ભરીને વધુ સારવાર માટે અમદાવાદ કે રાજકોટ સારવાર અપાશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan