politics
77 વર્ષીય ડૉ. રાજેન્દ્ર કંવરે સરકારને પોતાની તમામ ₹100 કરોડની સંપત્તિ દાન કરી દીધી
જીવનમાં બધું જ પ્રાપ્ત કરી લીધું , હલે તેમની કોઈ ઈચ્છા નથી. આગળ પણ પરિવારમાં કોઇ ન હોવાથી , 77 વર્ષીય ડૉ. રાજેન્દ્ર કંવરે એક એવો નિર્ણય લીધો છે જેની ઠેર-ઠેર પ્રશંસા થઈ રહી છે. આ મામલો હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાનો છે , જ્યાં જોલસપ્પાર નાદૌનના 77 વર્ષીય પ્રખ્યાત ચિકિત્સક ડૉ. રાજેન્દ્ર કંવરે તેમની ₹100 કરોડની સંપત્તિ સરકારને દાનમાં આપી દીધી. 77 વર્ષીય જાણીતા ચિકિત્સક ડૉ. રાજેન્દ્ર કંવર પોતાની અને પોતાની દિવંગત પત્ની કૃષ્ણા કંવર તરફથી મળેલી લગભગ 100 કરોડની સંપત્તિ સરકારને દાનમાં આપી દીધી છે. 2021 માં , ડૉ. કંવરે તેમની બધી જંગમ અને સ્થાવર સંપત્તિ વસિયતનામા દ્વારા સરકારને ...
Read full article on Khabarchhe