top
80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એટ હોમ કાર્યક્રમની આમંત્રણ કિટ NID-અમદાવાદ દ્વારા બનાવાઈ
સતત ચોથી વખત એટ હોમ કાર્યક્રમ માટેની આમંત્રણ કિટ NID-અમદાવાદ દ્વારા તૈયાર કરાઈ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવાના 130થી વધુ કારીગરો અને 90 તજ્જ્ઞો-વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર આમંત્રણ કિટ બની ભારતીય હસ્તકળાનું જીવંત દર્પણ (જી.એન.એસ) તા, ૧૦ અમદાવાદ, દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે યોજાનારા એટ હોમ કાર્યક્રમ માટેની વિશેષ આમંત્રણ કિટ નેશનલ [...]
Read full article on Gnsnews