business
આજે 900 અંક વધ્યો સેન્સેક્સ, નિફ્ટીમાં 237 અંકોની તેજી; 30 ઓક્ટોબરે કેવી રહેશે સ્થિતિ?
નિફ્ટીમાં સૌથી વધારે વધનારા શેરોમાં અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, કોટક મહિન્દ્રા બેંક અને પાવર ગ્રિપ કોર્પ સામેલ રહ્યા. જ્યારે ટ્રેન્ટ, બજાજ ઓટો, મારુતિ સુઝુકી, SBI લાઈફ ઈન્શ્યોરન્સ અને હિન્ડાલકો ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો આવ્યો.
Read full article on News18 Gujarati