top
સેન્સેક્સ 905 પોઈન્ટ વધીને બંધ, નિફ્ટી 22,900ને પાર
અમદાવાદઃ અમેરિકાના ફેડરલ રિઝર્વે વ્યાજદરો યથાવત્ રાખવાનો નિર્ણય લેતાં ભારતીય શેરબજારને શરૂઆતની મંદીમાંથી બહાર આવવામાં મદદ મળી હતી. દિવસના નીચલા સ્તરેથી સેન્સેક્સમાં 984 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી, જ્યારે નિફ્ટી પણ 22,900ને પાર પહોંચ્યો હતો. બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100માં લગભગ 1-1 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ […] The post સેન્સેક્સ 905 પોઈન્ટ વધીને બંધ, નિફ્ટી 22,900ને પાર appeared first on chitralekha.
Read full article on Chitralekha