top
આ ભાઈએ તો જબરું મગજ દોડાવ્યું! જૂતા-ચપ્પલોના ઢગલા વચ્ચે પોતાનું જૂતું શોધવા ChatGPTને મોકલી તસવીર, મિનિટોમાં કરી દીધું કામ
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં બહાર ચપ્પલ-જૂતાંના ઢગલામાં પોતાનું જૂતું શોધવા માટે એક વ્યક્તિએ ChatGPTની મદદ લીધી. જૂતાંની તસવીર AIને મોકલતાં જ તેણે તેને ઓળખવામાં મદદ કરી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Read full article on News18 Gujarati