top
આ લોકો બનાવતા કંઈ રીતે હશે? ઉદ્ઘાટનના 45 દિવસમાં જ પૂલની દિવાલ ધરાશાયી
શું માત્ર દોઢ મહિના પહેલા જ ઉદ્ઘાટન થયેલા નવા પુલ પર કોઈ સવાલ ઉઠાવી શકાય ? રાજસ્થાનના બારાં જિલ્લામાં આવું જ બન્યું છે. જલવાડા ગામ નજીક પાર્વતી નદી પરના હાઇ-લેવલ પુલની એક બાજુની રિટેનિંગ વોલ અચાનક ધડામ થઈને તૂટી ગઈ. બારાં-ઝાલાવાડના સાંસદ દુષ્યંત સિંહે 28 જૂને રિબન કાપીને પુલનું ઉદ્ઘાટન કર્યું હતું , પરંતુ હવે તે જ પુલના બાંધકામની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. બારાંમાં જલવાડા નજીક પાર્વતી નદી પરના હાઇ-લેવલ પુલની રિટેનિંગ વોલ તેના ઉદ્ઘાટનના માત્ર દોઢ મહિનામાં જ તૂટી પડી. 28 જૂને પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. PWD અધિકારીઓએ ...
Read full article on Khabarchhe