top
'આ મારો ઇલાકો છે, તારા આંતરડા બહાર કાઢી નાખીશ..' અમદાવાદમાં PSI પંડ્યાને લુખ્ખી ધમકી આપનાર TRB જવાન કોણ?
અમદાવાદમાં TRB જવાને PSIને ધમકી આપી. ફરજ પર ગેરહાજર રહેતા TRB જવાન જાવેદખાને PSI ભરત પંડ્યાને ગાળાગાળી કરી, ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી. વાસણા પોલીસે તપાસ શરૂ કરી.
Read full article on News18 Gujarati