politics
આંદોલન ઉગ્ર બને તે પહેલાં જ સરકાર એક્ટિવ ! આ રાજ્યમાં તાત્કાલીક જાહેર કરી 32,388 શિક્ષણ ભરતી
બિહારમાં શિક્ષક ભરતી મુદ્દે ગર્દનીબાગ ખાતે વિદ્યાર્થીઓના આંદોલન બાદ તંત્ર સફાળું જાગ્યું છે. BPSC દ્વારા 32,388 જગ્યાઓ માટે ચોથા તબક્કાની શિક્ષક ભરતીનું જાહેરનામું બહાર પડાયું છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની આ ભરતી માટે 1 સપ્ટેમ્બર 2026 થી અરજી પ્રક્રિયા શરૂ થશે. વિદ્યાર્થીઓએ "આ પહેલું પગલું છે, લડાઈ બાકી છે" તેમ જણાવી પારદર્શિતાની માંગ કરી છે.
Read full article on Gujaratsamachar