crime
આનંદનગર દુષ્કર્મ કેસ: આરોપી ધર્મવીરસિંહને કોર્ટમાં રજૂ કરાયો, 5 દિવસના રિમાન્ડની માંગ છતાં જેલ હવાલે
સરકારી વકીલ સંદીપ ગૌતમે જણાવ્યું હતું કે, ગુનાની ગંભીરતા અને ગુનાના પ્રકારને ધ્યાનમાં રાખીને આરોપીની હાજરીમાં તપાસ કરવી જરૂરી છે.
Read full article on Etv Bharat